Posts

Showing posts from January, 2023

Kutch Express Movie Download | Watch online

 આજે આપણે વાત કરીશુ એક નવી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ ની, જેમાં માનસી પારેખ, રત્ના પાઠક શાહ, દર્શિલ સફરી, ધર્મેન્દ્ર ગોહિલ અને વિરાફ પટેલ જેવા ધુરંધર કલાકારોએ અભિનય આપ્યો છે અને આ ફિલ્મને માનસી પારેખ અને પાર્થિવ ગોહિલે પ્રોડ્યુસ કરી છે. તાજેતરમાં રજુ થયેલ આ ગુજરાતી ફિલ્મને વિરલ શાહે દ્વારા ડાયરેક્શન આપવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં વિમેન એમ્પાવરમેન્ટની વાત તો કરવામાં આવી છે, પરંતુ સાથે સાથે સમાજમાં ઉભા થઈ રહેલા એક નવી જ ભાત આપતા રિલેશનશિપ ને પણ વણી લેવામા આવ્યા છે. ફિલ્મમાં લગ્નેત્તર સંબંધ, સાસુ-વહુના સંબંધ, મા-દીકરાના સંબંધ, સખીઓના સંબંધની વાત છે. એક પતિ જેને પોતાના લગ્ન જીવનમાં રસ ન હોવાથી ઓફિસમાં લફરું કરે છે ત્યારે પત્ની પોતાના પતિને પાછો સંસારમાં લાવવા માટે જે પ્રયત્નો કરે છે તે બાબત બહુ સારી રીતે દર્શાવવામાં આવી છે. WATCH FULL MOVIE HERE ‘કચ્છ એક્સપ્રેસ’ ગુજરાતી ફિલ્મ જોવા માટે અહિંયા ક્લીક કરો Monghi speaks in a dialogue about firing a shot, but it is not as if he suddenly grew accustomed to it when he really does. He is also seen to be studying in the movie. In a similar vein, the...